ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા લેબ ટેક્નિશિયન ભરતી, પગાર ₹20,000 – GMC Lab Technician Bharti 2025
GMC Lab Technician Bharti 2025: ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Municipal Corporation – GMC) દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત લેબ ટેક્નિશિયન (Lab Technician)ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવામાં આવશે. લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)ની કુલ ૧ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ … Read more