છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવ આસમાને કેમ પહોંચ્યા? કોણ ખરીદી રહ્યું છે આટલું બધું ગોલ્ડ? જાણો ત્રણ મોટા કારણો – Gold Price Increase Reason
Gold Price Increase Reason : છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવ આસમાને કેમ પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય માણસના ખિસ્સા પણ ખરડાઈ ગયા છે? શું આ ફક્ત મોંઘવારી છે કે કોઈ મોટો વૈશ્વિક ખેલ રમાઈ રહ્યો છે? છેલ્લા ત્રણથી ચાર વર્ષોમાં, સોનાની ચમક એટલી વધી ગઈ છે કે તે હવે ફક્ત ઘરેણાંની વસ્તુ રહી નથી, પરંતુ … Read more