અમદાવાદ મહાનગર પાલિકામાં નર્સિંગની સીધી ભરતી, ₹30,000 પગાર – AMC Bharti 2025

AMC Bharti 2025 : અમદાવાદમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), આરોગ્ય વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી એન.પી.એમ. (નર્સ પ્રેક્ટીશનર ઇન મિડવાઈફરી)ની કુલ 58 જગ્યાઓ માટે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરીને જરૂરી દસ્તાવેજો નિયત સમયમર્યાદામાં … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!