5 વર્ષથી નાના બાળકો માટે મફતમાં આધાર કાર્ડ કેવી રીતે બનાવવું? જાણી લો સરળ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા – Baal Aadhaar Card
Baal Aadhaar Card : તમારા ઘરમાં ૫ વર્ષથી નાનું બાળક હોય અને તમે તેનું આધાર કાર્ડ (Baal Aadhaar Card) બનાવવા માંગતા હો, તો આ પ્રક્રિયા એકદમ સરળ અને મફત છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા જારી થતું બાલ આધાર કાર્ડ નીલા રંગનું હોય છે અને તેની ખાસિયત એ છે કે, તેમાં બાયોમેટ્રિક ડેટા … Read more