શું દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં ₹2000 આવશે? પીએમ કિસાનના 21મા હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર

PM Kisan 21st installment date

PM Kisan 21st installment date : દેશના કરોડો ખેડૂતો દિવાળીના તહેવાર પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શું આ દિવાળી ખેડૂતો માટે ₹2000 ની ભેટ લઈને આવશે? આ સવાલ દરેક લાભાર્થી ખેડૂતના મનમાં છે. આ યોજના હેઠળ, સરકાર ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!