સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ: ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું નોટિફિકેશન, હવે આ તારીખે મળશે વહેલો પગાર! – Gujarat Government Diwali Gift

Gujarat Government Diwali Gift : ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવાર પહેલાં જ સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર (તારીખ: ૧૦/૧૦/૨૦૨૫) જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમનો ઓક્ટોબર-૨૦૨૫નો પગાર અને પેન્શન વહેલી તકે ચૂકવી દેવામાં આવશે. દિવાળીનો તહેવાર ૨૦/૧૦/૨૦૨૫ (રવિવાર) … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!