ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ – GPSSB AAE Civil Bharti 2025
GPSSB AAE Civil Bharti 2025 : ગુજરાતમાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન … Read more