ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર – GSSSB Exam Date 2025

GSSSB Exam Date 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૨૬/૨૦૨૫૨૬, ૩૩૦/૨૦૨૫૨૬, ૩૪૦/૨૦૨૫૨૬, ૩૪૩/૨૦૨૫૨૬, ૩૪૪/૨૦૨૫૨૬, ૩૪૫/૨૦૨૫૨૬, ૩૪૭/૨૦૨૫૨૬, ૩૪૮/૨૦૨૫૨૬, ૩૫૦/૨૦૨૫૨૬, ૩૫૧/૨૦૨૫૨૬ અને ૩૫૮/૨૦૨૫૨૬ હેઠળના વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા આ જાહેરાતોની પરીક્ષાનું આયોજન MCQ – CBRT પદ્ધતિથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!