ગુજરાત બોર્ડનું કેલેન્ડર જાહેર! દિવાળી અને ઉનાળું વેકેશન કઈ તારીખથી અને કેટલા દિવસનું? જાણો – GSEB Academic Calendar 2025-26

GSEB Academic Calendar 2025-26 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેના શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ માહિતી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અથવા શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!