ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર (તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતી) – GPSSB Exam Calendar 2024-25
GPSSB Exam Calendar 2024-25 : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોજાનાર પરીક્ષાઓ અને તેના પરિણામોનું સંભવિત કાર્યક્રમ (Exam Calendar) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં ભરતીની જાહેરાત, પરીક્ષાની સંભવિત તારીખ અને … Read more