ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ગ્રામીણ ડાક સેવક ની ભરતી, પગાર ₹30,000 – IPPB Executive Bharti 2025
IPPB Executive Bharti 2025 : ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (India Post Payments Bank – IPPB) દ્વારા ડાક વિભાગ (Department of Posts – DoP) માં કાર્યરત ગ્રામીણ ડાક સેવક (Gramin Dak Sevak – GDS) માટે એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયા IPPB … Read more