ડિસેમ્બરમાં 13,000+ પોલીસ ભરતી જાહેર! PSI અને LRDની જગ્યાઓ પર સૌથી મોટા સમાચાર! જાણો સંપૂર્ણ વિગતો – Police Bharti 2025

Police Bharti 2025 : પોલીસ ભરતીની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે વર્ષના અંતમાં સૌથી મોટા અને સારા સમાચાર આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા પોલીસ દળમાં આશરે 13,000 થી વધુ જગ્યાઓ પર નવી ભરતી જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જો બધું યોજના મુજબ ચાલે, તો ડિસેમ્બર માસમાં આ મોટી ભરતીની … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!