ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારે? માવઠું અને વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે જાહેર કરી તારીખો – Ambalal Patel Forecast 2025

Ambalal Patel Forecast 2025 : ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને ગરમીનો વર્તારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોના મનમાં એક જ સવાલ છે: આ વર્ષે કડકડતી ઠંડી ક્યારે શરૂ થશે? શું દિવાળી આસપાસ માવઠું પડશે? આ તમામ સવાલોના જવાબ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે. તેમણે રાજ્યમાં ઠંડીનો … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!