ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વહીવટી અધિકારી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ સહિત વિવિધ ભરતી – BMC Bhavnagar Bharti 2025

BMC Bhavnagar Bharti 2025: ભાવનગર મહાનગર પાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભાવનગર શહેરમાં સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે. આ ભરતી અભિયાનમાં વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક સહિત જુદા જુદા ટેકનિકલ, વહીવટી … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!