રેલવેમાં 5810 જગ્યાઓ પર ગ્રેજ્યુએટ માટે બમ્પર ભરતી, આ રીતે ફોર્મ ભરો
RRB NTPC Graduate Bharti 2025 : ભારત સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) હેઠળના રેલવે ભરતી બોર્ડ્સ (Railway Recruitment Boards – RRBs) દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (ગ્રેજ્યુએટ) ની વિવિધ પોસ્ટ્સ માટે કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 06/2025) બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી દ્વારા સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેઇન મેનેજર, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ, સિનિયર … Read more