ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025

Gujarat TET 1 Exam 2025 : રાજ્ય પરીક્ષા બોર્ડ (State Examination Board – SEB), ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક/વિદ્યાસહાયકની નિમણૂક માટેની ફરજિયાત એવી શિક્ષક યોગ્યતા કસોટી-I (Teacher Eligibility Test-I – TET-I) માટેની સત્તાવાર જાહેરાત (જાહેરનામું) બહાર પાડવામાં આવેલ છે. આ TET-I પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો જ જિલ્લા શિક્ષણ સમિતિઓ/નગર શિક્ષણ … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!