ભાવનગર મહાનગરપાલિકામાં આવી બમ્પર ભરતી, પગાર ₹26,000 ફિક્સ – BMC Junior Clerk Bharti 2025

BMC Junior Clerk Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા સ્નાતક ઉમેદવારો માટે એક ઉત્તમ તક આવી છે. ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation – BMC) દ્વારા જુનિયર ક્લાર્ક (Junior Clerk) સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત (જાહેરાત ક્રમાંક: BMC/૨૦૨૫૨૬/૧૮) બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા, 2025 માટે કુલ ૧૭ જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે. … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!