રેલવેમાં ધોરણ 12 પાસ માટે મોટી ભરતી, ₹19,900 થી શરૂ પગાર
RRB NTPC Under Graduate Bharti 2025 : ભારત સરકારના રેલવે મંત્રાલય (Ministry of Railways) હેઠળના રેલવે ભરતી બોર્ડ્સ (Railway Recruitment Boards – RRBs) દ્વારા નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (અંડર ગ્રેજ્યુએટ) ની વિવિધ પોસ્ટ્સ માટે કેન્દ્રીયકૃત ભરતી જાહેરાત (CEN No. 07/2025) બહાર પાડવામાં આવેલ છ. આ ભરતી દ્વારા કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર … Read more