ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા ક્લાર્ક, ડ્રાઈવર, હેલ્પર વગેરે ભરતી – Valsad DCC Bank Bharti 2025

Valsad DCC Bank Bharti 2025: ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (Valsad District Co-operative Bank), વલસાડ દ્વારા બેંકમાં વિવિધ કેડરની જગ્યાઓ ભરવા માટે જાહેર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વલસાડ જિલ્લાના સ્થાનિક ઉમેદવારો માટે સહકારી બેંકમાં જોડાવાની આ એક ઉત્તમ તક છે. આ ભરતીમાં મહત્વની કેડરની જગ્યાઓ જેમ કે ક્લાર્ક (Clerk), ડ્રાઈવર (Driver), અને … Read more

રેલ્વેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આવી મોટી ભરતી, 8875 જગ્યાઓ – RRB NTPC Bharti 2025

RRB NTPC Bharti 2025: ભારતીય રેલ્વે (Indian Railways) ના રેલ્વે ભરતી બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) ની જગ્યાઓ માટેની મેગા ભરતી (કેન્દ્રીકૃત રોજગાર સૂચના – CEN 06/2025 અને CEN 07/2025) જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી અભિયાન હેઠળ ગ્રેજ્યુએટ લેવલ (લેવલ 4, 5, 6) અને અંડર-ગ્રેજ્યુએટ લેવલ (લેવલ 2, 3) ની પોસ્ટ્સ માટે … Read more

ઈસરોમાં સાયન્ટિસ્ટ, ટેકનિશિયન, ડ્રાઈવર સહિત વિવિધ જગ્યાઓમાં ભરતી, પગાર 56,100 – ISRO SDSC Recruitment 2025

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation – ISRO) દ્વારા તેના અગ્રણી કેન્દ્ર સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR), શ્રીહરિકોટા માટે જાહેરાત ક્રમાંક SDSC SHAR/RMT/01/2025 હેઠળ વિવિધ ટેકનિકલ અને વહીવટી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં સાયન્ટિસ્ટ/એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન, નર્સ, ફાયરમેન, કૂક અને ડ્રાઈવર સહિત અનેક સંવર્ગોનો … Read more

ધોરણ 10 પાસ અને ITI ઉમેદવારો માટે UGVCL દ્વારા એપ્રેન્ટિસ ભરતી – UGVCL Apprentice Bharti 2025

UGVCL Apprentice Bharti 2025: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા હિંમતનગર સર્કલ ઓફિસ હસ્તક એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ એપ્રેન્ટિસ (લાઇનમેન) – Apprentice (Lineman) ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતીમાં આઇ.ટી.આઇ. (ITI) માં વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. એપ્રેન્ટિસ લાઇનમેનની કુલ ૨૭૦ જગ્યાઓ માટે ઉમેદવારોની … Read more

GSSSB ગુજરાતી સ્ટેનોગ્રાફર ભરતી, પગાર ₹40,800 – GSSSB Stenographer Bharti 2025

GSSSB Stenographer Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board – GSSSB), ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકના ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી જાહેરાત ક્રમાંક ૩૬૫/૨૦૨૫૨૬ હેઠળ … Read more

કોલેજ પાસ માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સીધી જુનિયર ક્લાર્ક ભરતી! પગાર, ₹26,000 – Junior Clerk Bharti 2025

SPU Junior Clerk Bharti 2025 : ગુજરાત રાજ્યના યુવાનો માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) માં સરકારી નોકરી મેળવવાનો એક ઉત્તમ અવસર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 18 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં પ્રથમ પાંચ … Read more

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી, પગાર 35,000 – SSA Gujarat Bharti 2025

SSA Gujarat Bharti 2025: સમગ્ર શિક્ષા અભિયાન (Samagra Shiksha Abhiyan – SSA), ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ પર કરાર આધારિત ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય, જિલ્લા અને બ્લોક કક્ષાની કુલ 11 માસ માટેની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતીમાં આસિસ્ટન્ટ આર્કિટેક, બ્લોક MIS કો-ઓર્ડિનેટર, બ્લોક રિસર્ચ પર્સન … Read more

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા લેબ ટેક્નિશિયન ભરતી, પગાર ₹20,000 – GMC Lab Technician Bharti 2025

GMC Lab Technician Bharti 2025: ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Municipal Corporation – GMC) દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત લેબ ટેક્નિશિયન (Lab Technician)ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ભરવામાં આવશે. લેબ ટેક્નિશિયન (ટીબી પ્રોગ્રામ)ની કુલ ૧ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ … Read more

GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક ભરતી, પગાર 49,600 – STI Bharti 2025

STI Bharti 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector – STI), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ કુલ ૩૨૩ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ (રાત્રે … Read more

કોલેજ પાસ ઉમેદવારો માટે આવી સબ ઇન્સ્પેક્ટર ભરતી, પગાર ₹35,400 – SSC SI Bharti 2025

SSC SI Bharti 2025 : ભારત સરકારના કર્મચારી પસંદગી આયોગ (Staff Selection Commission – SSC) દ્વારા દિલ્હી પોલીસ (Delhi Police) અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) માં સબ-ઇન્સ્પેક્ટર (Sub-Inspector – SI) ની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી પરીક્ષા, 2025 માટે કુલ 3073 જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે। આ ભરતીમાં કોલેજ પાસ … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!